________________
૨૫૬
દેવવંદનમાલા
દશમાં ગણધર શ્રી મેતાર્યજી દેવવંદના
છે ચૈત્યવંદના પરભવને સંદેહ છે, મેતાર્થ ચિત્તે, ભાખે પ્રભુ તવ તેહને, દાખી બહુ જુગતે ૧ વિજ્ઞાન ઘન પદ તણે, એ અર્થ વિચારે૫રલેકે ગમનાગમે, મન નિશ્ચિય ધારે રા પૂર્વારથ બહપરે કહીએ, છેદ્યો સંશય તાસ,જ્ઞાનવિમલ પ્રભુવીરને ચરણે થયો તે દાસારા
થેય (માલિની વૃત્ત) દશમ ગણધર વખાણો, આર્ય મેતાર્યા જાણો લહ્યો શુભ ગુણઠાણ, વીર સેવા મંડાણ; અછે એહિજ ટાણે, કર્મને વાજ આણે એ પરમદુ જાણે, જ્ઞાન ગુણ ચિત્ત આણો . ૧
તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ થાય કહેવી. | દશમા ગણધર શ્રી મેતાર્યજીનું સ્તવન | (આદર જીવ ક્ષમાગુણ આદર–એ દેશી)
મેતારજ આરજ ગણું દશમે, સુપ્રભાતે નિત્ય નમીયે રે; વત્સભૂમિ તુંગિય સન્નિવેશે, તેહને ધ્યાને મિએ રે ના ગણધર ગુણવંતાને વંદા એ આંકશું છે વરૂણદેવા જેહને છે માતા, દત્ત જનક જસ કહીયે રે; કેડિનગોત્ર નક્ષત્ર જન્મનું, અશ્વિની નામે લહીયેરેાગનારા વરસ છત્રીશરહ્યા ઘરવાસે છઘ0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org