________________
અગિયાર ગણધરનાં દેવવંદના
૨૫૫ ચાં, વેદપદે બહેતરાં૨સમજાવીને શિષ્ય કર્યો એ, વીરે આણી નેહ; જ્ઞાનવિમલ પામ્યા પછી, ગુણ પ્રગટયો તસ દેહ ૩
થાય (માલિની વૃત્ત) નમો અચલજાત, વિશ્વમાં જે વિખ્યાત સુત નંદા માત, ધર્મ કુંદાવદાત;કૃત સંશય પાત, સંયમે પારિજાત દલિતદ્વરિત ત્રાત,ધ્યાનથી સુખશાતાના
તથા “સવિ જિનવર કેરા ઈત્યાદિ ત્રણ ય કહેવી. નવમા ગણધર શ્રી અલભ્રાતાજીનું સ્તવન (નમે રે નમો શ્રી શત્રુંજય ગિરિવર–એ દેશી)
નવમે અચલજાત કહી જે ગણધર ગિરૂઓ જાણે રે કેશલા નયરીએ ઉપને, હારિય ગોત્ર વખાણે રે પાલો ભાવ ધરીને ભવિયણ વદ છે એ આંકણી છે નંદા નામે જેહની માતા, વસુદેવ જનક કહીજે રે; મૃગશિર નક્ષત્ર જન્મ તણું જ, કંચન કાંતિ ભણી જે રે ભારે વરસ છેતાલીશ ઘરમાં વસીયા, રસીયા વ્રતે વરસ બાર ચઉદ વરસ કેવલ પર્યાયે, તીન સયા પરિવારે ભાગ ૨ બહેતેર વરસ આઉ પરિમાણે, લબ્ધિ સિદ્ધિ સુવિલાસી રે; સંપૂરણ મુતધર ગુણવતા, વીરચરણનિતુ વાસી રે ભાગાકા વીર છતે રાજગૃહી નગરે,માસ ભક્તિ શિવ પામ્યારે; જ્ઞાનવિમલ થણી સવિ સુરવર, આવી ચરણે નાખ્યા રે ભારતે પો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org