________________
અગિયાર ગણધરના દેવવંદન
૨૫૩ દેવી વિજયા રે માડલી, મૌરીય જનકનું નામ વદ ગણધર ગુણનીલા એ આંકણી રોહિણી નક્ષત્ર જેહનું જનમ ચંદશું જેગ;પાંસઠ વરસ ઘરે રહ્યા, દશ ચઉ છમિત્રે જોગ આ વં૦ | ૨ | સોળ વરસ લગે કેવલી,વરસ પંચાણું રે આય; ઉઠ્ઠસય મુનિવર જેહને, પરિવારે સુખદાય વિંબાણાસંપૂરણ શ્રુતનો. ધણ, કંચન કેમલગાત્રી;લબ્ધિ સયલનારે આગરૂ, કાશ્યપ ગોત્ર વિખ્યાતા નં. ૪ વીર છતે શિવ સુખ લહ્યો, માસ સંલેખણા લીધ; રાજગૃહ ગુણના ઘણી; જ્ઞાનવિમલ સુખ દીધું છે વં. એ પો | અષ્ટમ ગણધર શ્રી અકંપિતજી દેવવંદન
છે ત્યવંદન ! અકંપિત દ્વિજ આઠમો, સંશય છે તેને નારક હાય પરલોકમાં એ મિથ્યાજનને ના જે બ્રિજ શુદ્રાસન કરે, તસ નારક સત્તા, દાખી દે નવિ કહે,એ. તુજ ઉન્મત્તા રા મેરૂ પરે શાશ્વત કહે એ, પ્રાયિક એવી ભાખી; તે સંશય દૂર કર્યો, જ્ઞાનવિમલ જિન સાખી . ૩
થાય (માલિનીવૃત્ત) અકંપિત નમાજે આઠમે જે કહીજે; તસ ધ્યાન, ધરી જે, પાપ સંતાપ છાજે; સમકિત સુખ દિપ્રહસમે નામ લીજે; દુશમન સવિ ખીજે, જ્ઞાન લીલા. લહજે છે ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org