________________
બીજા પણ પાપકારી કાર્યોને ત્યાગ કરવો અથવા તેમને અને તે તેમાં સંક્ષેપ કરો.
વિશેષમાં ફાગણ માસથી કારતકી પૂર્ણિમા સુધી પાન, ભાજી વિગેરે તથા તલને પણ ત્યાગ કર. કારણ કે તેમાં ઘણા ત્રસ જીવની વિરાધનાને સંભવ છે.
જે કે ત્રણે માસીઓ યથાયોગ્ય વિધિ વડે આરાધવા ગ્ય છે તે પણ તેમાં શરૂઆતમાં તિથિઓ જેવી. તિથિએ ત્રણ પ્રકારે છે. તેમાં બે ચતુર્દશી, બે અષ્ટમી, અમાવાસ્યા તથા પૂર્ણિમા એ છ ચારિત્ર તિથિએ (ચારિત્રને આરાધવા ગ્ય તિથિએ) છે બીજ, પંચમી અને એકાદશી એ જ્ઞાન તિથિએ છે તેમાં જ્ઞાન-દર્શનની આરાધના કરવી. આ ઉપરાંત છ આવશ્યક તથા પૌષધ વિગેરે તેમજ બીજી પણ જે જે બની શકે તે તે ધર્મ ક્રિયાઓમાં વિશેષ ઉધમ રાખ.
ઈતિ ચૌમાસી કથા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org