________________
ચોમાસી ક્યા
ર
નથી. ટુંકાણમાં કહેવાના સાર એ છે કે વર્ષાઋતુમાં સ દિશાઓમાં જવાના નિયમ કરવા. પરંતુ તે કરવાની અશકિત હાય તા જેટલી દિશાના ત્યાગ બની શકે તેટલી દિશામાં જવાના ત્યાગ કરવા.
વળી ચામાસામાં સર્વાં સચિત્તને ત્યાગ કરવો. પરંતુ તેમ કરવાને અશકત હૈાય તેણે જે જે સચિત્ત વસ્તુ વિના નિર્વાહ શકય હોય તે તે સચિત્તનો ત્યાગ કરવા. વળી જે જે દેશમાં જે જે વસ્તુઓ મળતી જ ન હાય, તેમજ જે જે ઋતુમાં જે જે ચિત્ત વસ્તુ હૈતી નથી તેના તે અવશ્ય ત્યાગ કરવા જ. કારણ કે તેટલે અંશે પાળેલી વિરતિ પણ મહા લદાયી છે, જેમ એક વખત ખાય પર ંતુ એકાશનનુ પચ્ચક્ખાણ ન કરે તે તેને એકાશનનું ફૂલ મળતું નથી, તેમ જે જે વસ્તુ મળતી નથી અને તેથી વાપરે નહિ પરંતુ નિયમ કર્યાં નહાય તા તેનું ફળ પશુ મળતું નથી. ( આ મામતમાં વંકચૂલનું દૃષ્ટાંત અન્ય ગ્રંથાથી જાણવું.)
વિશેષમાં વર્ષાં ચામાસામાં અષ્ટ પ્રકારી પૂજા, દેવવંદન, સ્નાત્ર મહોત્સવ; ગુરૂને વંદન, નવીન જ્ઞાનાભ્યાસ, બ્રહ્મચય નું પાલન, ઉકાળેલુ પાણી પીવું તથા સચિત્તના ત્યાગ કરવા, આટલા વાનાં અવશ્ય કરવાં. આર્દ્રા નક્ષત્ર બેસે થકે રાયણુ તથા કેરીના ત્યાગ અવશ્ય કરવા. કારણ કે વૃષ્ટિ થવાથી રાયણમાં ઈયળ તથા કેરીના રસમાં તેના રસ સમાન વણુ વાળા કીટકા ઉત્પન્ન થાય છે. વળી આ વર્ષાં ચામાસીમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org