________________
કરીને કુમારપાળને પ્રણામ કર્યો. પછી કહ્યું કે “હે રાજન મા અપરાધ ક્ષમા કરે. હવેથી હું તમારી સાથે કાયમની સુલેહ સન્ધિ કરૂં છું. મારા જીવનનું રક્ષણ કરીને જંગજજીવપાલક (જગતના જીના પાળનાર) એવું તમારું બિરૂદ સાચું કરે. પ્રથમ પણ તમારું પરાક્રમ મેં સાંભળ્યું હતું, છતાં હું તે ભૂલીને અહીં આવે. હવેથી કદાપિ તમારી આજ્ઞા ઓળંગીશ નહિ. તમારું કલ્યાણ થાઓ. મને મારા સ્થાને પહોંચાડવા કૃપા કરે.”
તે વખતે કુમારપાળ ભૂપાળે કહ્યું કે જે છ મહિના સુધી તમારા નગરમાં અમારી (અહિંસા) પળાવે તે તમને છુટા કરવામાં આવે. આ મારી આજ્ઞા અને ઈચ્છા પ્રાણએના રક્ષણ માટે છે. તેના પાલનથી તમારું પણ કલ્યાણ થશે.” ગઝની પતિએ પણ તેમ કરવા કબૂલ કર્યું.
પછી રાજા તેને પિતાના મહેલમાં લઈ ગયે. ત્યાં તેને યોગ્ય સત્કાર કરી જીવદયાની મહત્તા સમજાવી પિતાના પુરૂષ સાથે કુમારપાળે તેને તેના સ્થાને પહેંચાડ્યો,
ત્યાં છ મહિના જીવરક્ષા પળાવીને રાજાના પુરૂષ પણ ગઝનીપતિએ આપેલા ઘણા ઘડા વિગેરે ભેટણ સાથે વસ્થાને આવ્યા.
| ઇતિ કુમારપાળ કથા. છે અહીંઆ આ બાબતમાં બીજા પણ ધ્યાને ઘણાં આપ્યાં છે. પરંતુ તે બધાં દષ્ટાન્ત આપવાને આ પ્રસંગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org