________________
૨૩૬
દેવવંદનમાલા
હેતે દાન ધોઈશ્વરી,જિનશાસન ઉદય વધારજે.ચૈત્રી તપ વિઘન નિવાર | ૪.
છે દ્વિતીય થોય જેડો છે શત્રુંજય મહિમા, પ્રગટય જેહથી સાર; ચિત્રી પૂનમ દિન, ઓપ્યો એહ ઉદાર; રિસહસર સેવા, 'શિર વહે ધરી આણંદ તિહુઅણુ ભવિકૈરવ, વિપિનવિકાશન ચંદાલા જિનવર ઉપદેશે, ભરતાદિક નૃપ છેક; શત્રુંજય શિખરે, ચિત્ય કરાવ્યાં અનેક; તે જિન આરાહો, ભક્તિ ધરી અતિ છેક, આતમ અનુભાવી, વાધે બુદ્ધિ વિશેષ મારા શત્રુંજયસિહ, સમોસર્યા જિનરાજ; આગમ ઉપદેશે, પ્રતિબધી સુસમાજ; તે આગમ નિસુણી, ચૈત્રી તપ કરે સાર છે પુંડરીક મુનીસર પરે, લેહશે જયજયકાર ૩ ગેમુખ ચોસરી, શાસનચિંતાકારી, રિસહસર સેવા, રસિક વસે સુખધારી; વિમલાચલ સેવક, વિઘન નિવારો માઈ, શ્રી વિજયરાજસૂરિ, શિષ્ય કહે ચિત્ત લાઈ ૫ ૪ || શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે
(વેલની દેશી) શ્રી સિદ્ધાચલ શત્રુંજય, સિદ્ધક્ષેત્ર અભિરામ; -દર્શન દુરગતિ ગુટ, છૂટે બંધ નિદાન મા શ્રીરિસહસર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org