________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૨૩૫ જે આરે જોયણ જેહ, એંશી વિસ્તારે; તિમ ત્રીજે જેયણ સાઠ, ચોથે પચાસ; પાંચમે આરે બાર સાર, વિસ્તાર છે જાસ; છાને અંતે હશે એ, એક હસ્ત જસ માન, એહ અવસ્થિત છે સદા, તે પ્રણમે મુનિ દાન . ૧
દ્વિતીય ચૈત્યવંદના ભરત નરેસર ભરત ક્ષેત્ર, ચકી ઈણ ઠામે આવ્યો સંઘ સજી સતૂર, મન આણંદ પામ; કંચનમય પ્રાસાદ કીધ, ઉત્તગ ઉદારમંડપ તેરણ વિવિધ જાલ, માલિત ચઉ બારધણુ પસય મિત્ત મણિતણિ એ, થાપી ઋષભની મૂર્તિ દાન દયાર તીર્થથી, પ્રસરી જગ જસ કીતિ ૨છે | | પ્રથમ થોય જોડો છે
ચૈત્રી તપ તીરથ ભાવ, અનુભવમાં આતમ. રાખ (આવ) તે; રિસફેસર જિન ભવિ ભજે, જિમ. થાયે ભવજલશું ત્યજે છે ૧. જયવંતા વરત જિનવર,તિહુઅણ વર ભવિયણ હિતકરા,પુંડરિક તપવિધિ જાણુતા, ચૈત્રી પૂનમ દિવસ વખાણતા ૨ છે. નય ગમ પર્યાયે પૂરિયે, નવિ પાખંડીયે ચુરિયે જિનવરનો આગમ મન ધરો, જિમ દુર્મતિ દુષ્કૃત પરિહરે ૩જિન શાસન દેવી ચકેસરી, જિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org