________________
૨૩૪
દેવવંદનમાલા
પણ એ ગિરિદર્શન પુણ્યથી, પામે સુગતિ વિશાલ પાસોપ્ર. માદા એહ મહિમા એ તીરથ તણે, ચૈત્રી પૂનમ વિશેષ છે સો શ્રી વિજયરાજસૂરીશ્વર શિષ્યને, દાન ગયાં દુઃખ લેશ સોનામાહા.
છે તૃતીય ચૈત્યવંદન | અષ્ટાપદ આદિ અનેક, જગ તીરથ મોટાંફતેહથી અધિકું સિદ્ધક્ષેત્ર, એહ વચન નવિ ખાટાંજે માટે એ તીર્થ સાર, સાસય પ્રતિરૂપ જેહ અનાદિ અનંત શુદ્ધ, ઈમ કહે જિન ભૂપ; કલિકાલ પણ જેને એક મહિમા પ્રબલ પડર; શ્રી વિજયરાજસૂરદથી, દાન વધે બહુ નૂર . ૩ છે
આ જેડા પછી તિજયપહર૦ કહેવું. અહીંયાં પૂર્વની પરે વિધિ ત્રિગુણ કરવો. છે દેવવંદનને એથે જોડો છે
છે પ્રથમ ચૈત્યવંદન છે જેયણશત પરિમાણ એક, જે પહેલે આરે; બી
૧જ્ઞાનવિમલસૂરિકૃત ચૈત્રી પૂનમનાં દેવવંદનમાં તેમજ અન્યત્ર સ્થલે પ્રથમ, દ્વિતીય આરે અનુક્રમે ૮૦, ૭૦, જન માન દર્શાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org