________________
૨૩૨
ડા પ્રથમ થાય જોડો !!
૨
વિમલાચલ સિહર શિરેામણિ,તનુ તેજે નિર્જિં ત દિનમણિ; શ્રી નાભેય જિન જગ ગૃહમણિ, જ્યા તિહુઅણુ વાંછિત સુરમણિ !!! એકશત અ ૧સાનુ સાહામણા, નિષધાદિક છે ગુણે વામણા; શિખરે શિખરે બહુ જિનવરા, આવી સમાસર્વાંગુણ સાયરા ॥ ૨૫ પુ‘ડરીક (કે) તપેાવિધ ભાંખિયા, મધુરાકારે શત્રુંજય સાખીયા, સુહ ગુરુ સંધ પૂજા જિહાં કહી, તે આગમ અભ્યાસે ગહગહી ॥ ૩॥ શશી વયણી કમલ વિલાયના,ચક્કેસરી દેવી વિાચના; રિસહેસર ભક્તિ વિધાયિકા, વરદાન દેજો સુપ્રભાવિકા ॥ ૪ ॥
દેવવ નમાલા
૫ દ્વિતીય થોય જોડો !!
[સતી] મરુદેવી ઉર સરેાવર હંસ, નૃપ નાભિ કુલાંખર [જે] વર હંસ; સિરિ રિસહેસર સેવા સદા, ચૈત્રી પૂનમ લહેા સંપદા ।। ઐરવત વિદેહ ને ભરતે જેહ, તે જિન પ્રશ'સે તીરથ એહ; તે તીર્થંકર ભવ ભયહરેશ, ભવિયણ ચૈત્રી તપ અનુસરો !!!! તીરથ યાત્રા તે દુઃખ હરે, એ કરણીથી શિવસુખ વરે; ઇમ ઉપદેશે ગણધર દેવ, ચૈત્રી તપ કરે। નિત્યમેવ ।।
૧. શિખર. ૨. નાના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org