________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૧૧ કમ મમ કરી દૂર તે તીરથ આરાધી, દાન સુયશ ભરપૂર છે ૩.
અહીં અંકિંચિત્ર નમુત્થણું તથા વીયરાય પૂર્ણ કહી નમિઊ કહેવું. જુઓ પાનું ૮૯ છે દેવવંદનને ત્રીજે જડી છે
છે. પ્રથમ ચિત્યવંદન છે એ તીરથ ઉપર અનંત, તીર્થકર આવ્યા;વલી અનંતા આવશે, સમતારસ ભાવ્યા; આ ચોવીશી માંહિ એક, નેમીશ્વર પાખે; જિન ગ્રેવશ સમેસર્યા, એમ આગમ ભાખે ગણધર મુનિવર કેવલી,સમસયાં ગુણવંત પ્રેમે ગિરિ પ્રણમતાં હરખે દાન હસંતાના
દ્વિતીય ચૈત્યવંદન છે એ તીરથના ઉપરે, થયા ઉદ્ધાર અસંખ્ય તિમ પ્રતિમા જિનરાયની, થઈતા નવિ સંખ્ય; અજિત શાંતિ જિનરાજ ઈથે, રહ્યા ચૌમાસી; એ તીરથે મુનિ અનંત, હુઆ શિવપુર વાસી ચૈત્રી પૂનમને દિને એક મહિમા જાસ મહાન એ તીરથ સેવન થકી, દાન વધે બહુ વાન ! ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org