________________
૨૩૦
દેવવંદનમાલા
ઉદાર નંદીશ્વર યાત્રાએ ફલ જેહ, કુંડલગિરિ બમણું હોય તેહલા તેહ ત્રમણું અચકાચલ જોયતેહ ગજદંતે ચઉગણું હોય; તેહથી બમણું જબૂવૃક્ષ ચૈત્ય વંદતાં હોય પ્રત્યક્ષ મારા ચૈત્ય જે ધાતકીખંડ મઝાર, છ ગણું તેહ ફલ નમતાં સારછત્રીશ ગણું ફલ તેહથી હાય, પુષ્કરવર જિન નમતાં જોય રેસા મે ચૂલાના જિન પ્રણમંત, તેથી તેરગણું ફલ હુંત તેહથી સહસગણું ફલ થાય, સમેતશિખર જે યાત્રા જાય તે લખગુણું અંજનગિરિ જાણતે દશલાખ ગુણું રેવતહાણ, અષ્ટાપદ વંદે મન ભાય, તેહને પણ એહિજ ફલ થાય પા પુંડરગિરિ પ્રણમી ગહ ગહે, તેહથી કડીમુણું ફલ લહેભાંખ્યું એહ ફલ પરિણામ,ભાવથી જન અધિક મન આણદા પુંડરીક ગણધર જિહાં સિદ્ધ, પુંડરિક ગિરિ તેહ પ્રસિદ્ધ વંદિ એહ ગિરિ લહિ સંપદા, દાનવિજય ભાખે એમ મુદા ૭
છે તૃતીય ચૈત્યવંદન છે
સકલ સુરંકર સિદ્ધક્ષેત્ર,સિદ્ધાચલ સુણી એકસુર નર નરપતિ અસુર બેચર, નિકરે જે થુણીએ સકલ તીરથ અવતાર સાર, બહુ ગુણ ભંડારપુંડરીક ગણધાર જબ, પામ્યા ભવપાર; ચૈત્રી પૂનમને દિને એ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org