________________
૨૨૯
ચૈત્રી પૂનમનાં દેવવંદન
છે દ્વિતીય થાય ડે છે શત્રુંજય મંડણ મોહ ખંડણ, નાભિનંદન દેવ; વાર પૂર્વ નવાણું આવ્યા,સહિત ગણધર દેવરાયણ હેઠે ઠવી આસન, સુણત પર્ષદ બાર; શત્રુંજય મહિમા પ્રગટ કીધે, લેકને હિતકાર છે ૧વિમલ ગીરિવર સેવાથી, પાપના ભડવાય, તમ ઘટાજિમ સૂર દેખી, દૂર દહદિશિ જાય; ચૈત્રી પૂનમ ઉપદિશિ ઈમ,તીથકરની કોડી; સેવિયે ભવિકા તેહ જિનવર,નિત્યનિજ કરજેડી મારા સાત છને એક દેય અમ,જાપવિધિશું મેલિ, શત્રુંજયગિરિ આરાધી ઈમ,વાધે ગુણની કેલી; કહે આગમ વિવિધ વિધિશું કર્મ ભેદ ઉપાય તે સમય નિસુણ ભક્તિ આણી, દલિત દુર્મતિ દાય પરા ગેમુખ સુંદર યક્ષ ગેમુખ, યક્ષ વર્ગ પરધાન જૈન તીરથ વિઘન વારણ, નિપુણ બુદ્ધિ નિધાન શ્રી નાભિનંદ શિષ્ય મુનિવર, પુંડરીક ગણધાર; શ્રી વિજયરાજસૂદ સંઘને, કરે કુશલ વિસ્તાર ૪ છે શ્રી શત્રુંજયગિરિવરનું સ્તવન છે
(પાઈની-દેશી) શ્રી શત્રુંજય તીરથ સાર, પ્રણમે આણુ ભગતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org