________________
૨૨૮
દેવવદનમાલા
પદ મહાનંદ; તે દિનથી પુંડરીક ગિરિ, નામ દાન સુખકંદ ॥૨॥ ઇતિ ! ।। પ્રથમ થાય જોડે ઘ
શ્રી શત્રુંજય ગિરિવર વાસવ, વાસવ સેવિત પાય છ, જયવંતા વરતા તિહુ કાલે, મ ગલ કમલા દાયજી, સિરિ રિસહેસર શિષ્ય શિરોમણિ, પુ'ડરીકથી તે સાધ્યા; ચૈત્રી પૂનમ આ ચાવીસી, મહિમા જેહના વાધ્યા !! અનંત તીર્થંકર શત્રુ ંજય ગિરિ, સમાસર્યા મહુવાર જી; ગણધર મુનિવરશું પરવરચા, તિહુઅણુના આધાર જી; તેજિનવર પણમા ભવિ ભાવે, તિહુઅણુ સેવિત ચરણા ૭; ભવ ભય ત્રાતા મગલ દાતા, પાપ રોભર હરણા છ ારા શ્રી આદીસર વચન સુણીને, પુંડરીક ગણધાર જી, આગમ રચના કીધી (મા) પાઢી, નય નિક્ષેપાધાર જી, ચૈત્રી પૂનમને દિન આગમ, આરાધા ભવિ પ્રાણીજી; આતઞ નિમલતા વર ભાવા, કતક લે જિમ પ્રાણી જી; ૫ણા શત્રુંજય સેવાના રિસયા, સિયા ભિવ જન ચિત્તે જી; ચવિષ સધનાં વિધન હેરેવા, ઉદ્યત અતિશય નિત્તે જી; કવર યક્ષ જિન શાસન મ`ડપે, મ ગલવલિ વધારો જી, શ્રી વિજયરાજ સુરીશ્વર સેવક, સફલ કરો અવતારો જ ॥ ૪॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org