________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૨૨૭ દશ દેઈએ, એ રીતે દેવવંદનના પ્રથમ જોડામાં સર્વ કહી અને નૈવેદ્ય, દીવેટ, ટીલી, ચામર, આરતી, ચેખાના સાથિયા પ્રમુખ સર્વ દશ દશ કરવા, તેમજ બીજા જેડામાં વીશ, ત્રીજા જેડામાં ત્રીસ, ચેથા જેડામાં ચાલીશ અને પાંચમા જોડામાં પચાસ એમ અનુક્રમે વસ્તુ મૂકવી છે
'દેવવંદનનો બીજો જોડો છે
વિધિ-બીજા છેડાની વિધિ પણ શરૂઆતના જેડાની વિધિમાં દર્શાવેલી છે ત્યાંથી જોઈ લેવી.
છે પ્રથમ ચિત્યવંદના શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સાચો આદીસર જિનરાયને, જીહાં મહિમા જા; ઈહાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવરાસ; એ ગિરિ સેવાથી અધિક, હય લીલ વિલાસ; દુકૃત સાવિ દૂર હરે એ, બહુ ભવ સંચિત જેહ, સકલ તીર્થ શિર સેહરો, દાન નમે ધરી નેહ ,
છે દ્વિતીય ચૈત્યવંદન છે આદસર જિનરાયને ગણધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાસ, મહી માહે મહંત, પંચ કેડી સાથે અણીદ,અણસણતિહાં કીધ; શુકલધ્યાન ધ્યાતાં અમલ, કેવલ તિહાં લીધો ચિત્રી પૂનમને દિન એ, પામ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org