________________
૨૨૬
દેવવંદનમાલા તીર્થી દેવથી જેહ અધિક વિરાજે લેકોત્તર અતિશય અનંત, દીપંત દિવાજે; ચિત્રી પૂનમને દિને એ, ભજે એહ ભગવંત શ્રી વિજયરાજ સૂરદન, દાન સકલ સુખ હેત ! ૩.
પછી અહીંયાં નમુત્થણું કહી જયવયરાય સંપૂર્ણ કહેવા. પછી સંતિક તેત્ર કહીયે, પછી શ્રી શત્રુંજયનાં એકવીશ નામ (દશ વખત) લેવાં તે એકવીશનામ આ પ્રમાણે ૧. શ્રી વિમલાચલાય નમઃ ૧૨. શ્રી અકર્મણે નમઃ ૨. શ્રી પુંડરિકગિરિ નમઃ૧૩. શ્રી શાશ્વતગિરિયે નમ: ૩. શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ ૧૪. શ્રી સર્વકામદાયનમાં ૪. શ્રી સુરાચલાય નમઃ ૧પ. શ્રી પુષ્પદંતાય નમઃ ૫. શ્રી મહાચલાય નમઃ ૧૬. શ્રી મહાપદ્માય નમઃ ૬. શ્રી શ્રીપદગિરિયે નમઃ ૧૭. શ્રી પૃથ્વીપીઠાય નમઃ ૭. શ્રી પર્વતેંદ્રાય નમઃ ૧૮.શ્રી પ્રભુપદગિરયે નમ: ૮. શ્રી પુણ્યરાશયે નમ: ૧૯.શ્રી પાતાલમૂલાય નમ: ૯. શ્રી દઢશક્તયે નમઃ ૨૦.શ્રી કૈલાસ પર્વતાય નમઃ ૧૦.શ્રી મુક્તિનિલયાય નમઃ ૨૧. શ્રી ક્ષિતિમંગલપર્વ૧૧. શ્રી મહાતીર્થાય નમઃ
તાય નમઃ એ એકવીશ નામ (દશ વાર) કહને, દશ નવકાર - ગણુએ પછી ખમાસમણ દશ દેઈએ, પછી ભંડાર ઢોઈએ
એટલે તિહાં યથાશક્તિયે રૂપાનાણું મૂકીએ, પછી પ્રદક્ષિણા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org