________________
૨૨૫
ચૈત્રી પૂનમનાં દેવવંદન ઉચ્ચરે અડકર્મ જાલી દષટાલી,સિદ્ધ મંદિર અનુસરેરાઢાલ છે તે દિનથી રે એ ગિરિનું અતિ ત્રાદ્ધિ રેપુંડરીક અતિ રે, નામ થયું (સુ) પ્રસિદ્ધ રે પાત્રુટકા સુપ્રસિદ્ધ મહિમા ચૈત્રી પૂનમ, દિને જેહનો જાણીયે; બહુ ભાવ આણી સાર જાણી,સુગુણ જાસ વખાણીયે; દશ વીશ ત્રીશ ચાલીશ ને, પચાસ પુપની માલ રે લોગસ્સ તે તો કાઉસગ્ગ થઈ,નમુક્કાર રસાલ રેડા ઢાલ છે ફલ તેતા રે, હોય તેની પ્રદક્ષિણા; ચૈત્રી પૂજા રે. ઈણિ વિધ કીજે વિચક્ષણ છે ગુટક છે વિચક્ષણ જિનરાજ પૂજી,પુંડરીક હિયડે ઘરને શત્રુંજય ગિરિવર આદિ જિનવર,નમી ભવસાયર તરઈમ ચૈત્રી પૂનમ તણો ઓચ્છવ, જે કરે ભવિ લય રે શ્રી વિજયરાજસૂરદ વિનયી, દાન શિવસુખ હાય રે દા
પછી જ્યવયરાય આભવમખેડા સુધી કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભગવદ્ ચૈત્યવંદન કરું? ઈચ્છ, કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે–
છે તૃતીય ચૈત્યવંદન છે ચૈત્રી પૂનમને અખંડ, શશીધર છમ દીપે અંગારક આદિ અનેક ગ્રહ ગણને જીપ તિમ પર
૧. બાળી. દે. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org