________________
૨૨૪
દેવવંદનમાલ
=
==
=
પછી નમુત્થણે જાવંતિ ચેઈઆઈ. કહી ખમાસમણ દઈ, જાવંત કવિસહુ નમેહત કહી સ્તવન કહીયે તે નીચે મુજબ– || શ્રી સિદ્ધાચલજીનું સ્તવન છે - (એકવીશાની દેશી)
સુખકારી રે, સિદ્ધાચલ ગુણ હરેભવિ પ્રમો. રે; હૃદય ધરી બહુ નેહરે છે ગુટકા બહુ નેહ આણું એક જાણી, સકલ તીરથ સેહરેશ્રી ઝષભદેવ નિણંદ, પૂછ, પૂર્વ સવિ દુષ્કૃત હરે; અસુર સુર મુનિરાજ કિન્નર, જાસ દરસન હિલસે; જેહનું ફરસન કરી ભવિજન, મુગતિ સુખમાં ઉલસાલા ઢાલ આદીશ્વર રે, વિહરતા જગમાંહિ રે, સિદ્ધાચલ રે, આવી સાસર્યા ત્યાંહિરે માત્રુટક ત્યાંહિ ગણધર પુંડરીકને, ભુવન ગુરુ એમ ઉપદિસેતુમ નામથી એ તીર્થ કેરો અધિક મહિમા વધશે, કમ સવિ તેડી મેહ મોડી, લહી કેવલ નાણ રે; ચેત્રી પૂનમ દિવસે ઇણ ગિરિ, પામશે નિર્વાણ રે પાટાલ છે ઈમ નિયુણિરે, શ્રી ગણધર પુંડરિક રે, ભવજલથી રે, અલખું જિમ પંડરીક રે ગુટકા પુંડરીક પરે જે ભય ન પામે પરિસહ ઉપસર્ગથી; ક્રોધ ને મદ માન માયા, જાસ ચિત્ત રતિ નથી;પંચ કેડિ મુનિવર સંધાતે તિહાં અણુસણું
૧. કમળ ૨. સિંહ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org