________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૨૨૦ ભાખિયો, જિનવર ગણધર તિહાં દાખીયે તે આગમ સમરોધરિય ભાવ,દુસ્તર ભવસાગર સાર નાવાયા ચક્કસરી દેવી સુરવરા, જિનવર પય સેવે હિતકરા; વિમલાચલ ગિરિ રખવાલિકા, વરદાન દેજે ગુણ માલિકા છે ૪
પછી નમુત્થણે અરિહંત ચેઈયાણું વિગેરે કહી પૂર્વની માફક ચાર થેયે કહેવી.
છે થાય જોડે બીજે છે વિમલાચલ ભૂષણ, ઋષભજિનેશ્વર દેવ, તસ આણ લહીને, ઋષભસેન ગણ દેવ, તે તીરથ મંડપ, [તીરેથમાં મુખ્ય] પરણી શિવ વહુ સાર; ચૈત્રી પૂનમદિન, આણી હર્ષ અપાર વિમલાચલ મહિમા, જિનવર કેડી અનંત; ઉપદેશે પંડિત, પરિષદ માંહિ અનંત, તે જિનવર દેજે, મંગલમાલા રુદ્ધિ ચૈત્રી પૂનમ તપ, આરાધકને સિદ્ધિ ૨ | અષ્ટાપદ પમુહા, તીરથ કાડી અને તેમાં એ રાજા, એમ કહે આગમ છેક; તે આગમ નિસુણે,આણી હૃદય વિવેક; ચૈત્રી પૂનમદિન, જિમ હોય પૂણ્ય વિવેક છેવા ચ
સરી દેવી, જિનશાસન રખવાલી, સિહાસન બેઠી, - સિહલકી લટકાલી; ચેત્રી પૂનમ તપ, વિન હરજે
માય; શ્રી વિજય રાજસૂરિ, દાન માન વરદાય કા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org