________________
૨૨૨
દેવવંદનમાલા વૃદ મન મોરે મુખ દેખતાં દાન મિટે દુઃખ દંદા
પછી નમુત્થણે અડધા વીયરાય કહેવા પછી બીજું ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે –
દ્વિતીય ચૈત્યવંદન પૂર્ણ ચંદ્ર ઉપમાન જાસ, વદનાબુજ દીઠે ભવ ભવ સંચિત પાપ તાપ, તે સઘલાં નીઠે, ભવિજન નયન ચકેર (ચક્ર) ચંદ્ર, તવ હરખિત થાય અંધકાર અને જ્ઞાન તિમ, નિર્વિષયી જાય; સમતા શીતલતા વાધે -એ, પૂર્ણ તિ પરકાશઅષભદેવ જિન સેવતા, - દાન અધિક ઉલ્લાસ
પછી અંકિંચિનમુત્થણું, અરિહંત ચેઈયાણું વિગેરે કહી અનુક્રમે થયો કહેવી તે આ પ્રમાણે–
છે પ્રથમ થાય જેડે છે સિરિ શત્રુંજય ગિરિ મંડણ દુઃખ દેહગ દુરિય વિહંડણ,ચૈત્રી પૂનમે સિરિ રિસહસ, પૂજે પુંડરીક ગણિ સુંદરુના અતીત અનામત વર્તમાન, જિનવર આવી અનંત તાન ચૈત્રી પૂનમ દિવસ સમોસર્યા, તે ધ્યાયી મુક્તિ વધુ વર્યા૨ વિમલાચલ મહિમા
૧૦ હર્ષ પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org