________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૨૨૧ મુનિવર્ય શ્રી દાનવિજ્યજીકૃત છે ચેત્રી પૂનમનાં દેવવંદન
વિધિ-પ્રથમ ચૌમુખ પ્રતિમા સ્થાપી સ્નાત્ર ભણાવવું.. પછી પ્રભુને દશ તિલક કરવાં, ફૂલના હાર દશ ચઢાવવા, દશ વખત અગરબત્તી ઉખેવવી, દશ વખત ચામર વિંઝવા, દશ દિવેટને દિ કરે, પછી દશ વખત ઘંટ વગાડ, રેખાના સાથિયા દશ કરવા, ને સાથિયાની ઉપર દશ. બદામે મૂકવી, ચૌમુખજીને ચાર પાસે ચાર શ્રીફલ મૂકવાં, અખીયાણું ગધૂમ શેર ત્રણ મૂકવું, તેની ઉપર એક શ્રીફલ. મૂકવું, નૈવેદ્ય મધ્યે સર્વે જાતિનાં પક્વાન્ન દશ મૂકવાં, પછી જે જે જાતિનાં ફલ મલે તે તે સર્વ જાતિનાં દશ ફલ મૂકવાં, પરંતુ તે સર્વ ફલ ઉત્તમ જાતિના લેવા, પછી દેવવાંચીએ.
| દેવવંદનને પ્રથમ જોડે છે
વિધિ-પ્રથમ ઈરિયાવાહિ પડિકકમી એક લેગસને. કાઉસગ્ગ કરી પાર પછી પ્રગટ લેગસ કહીને ચૈત્યવંદન કરીયે, તે આ પ્રમાણે–
છે પ્રથમ ચૈત્યવંદન છે નાભિ નરેસર વંશચંદ, મરુદેવા માત,સુર રમણ. રમણીય જાસ,ગાયે અવદાતા કંચનવર્ણ સમાન કાંતિ, "કમનીય શરીર સુંદર;ગુણગણ પૂર્ણ,ભવ્ય-જન મન તરકીર,આદીશ્વર પ્રભુ પ્રણમયે એમણુત સુરાસુર
૧. સુંદર. ૨. પિપટ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org