________________
૨૨૦
દેવવંદનમાલા
નિણંદ રે ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસમુસુિંદર છે સમેતારા છ હજાર મુનિરાજશું, વિમલ જિનેશ્વર સિદ્ધા રે; સાત સહસશું ચૌદમા; નિજકાર્ય વર કીધા રે સમેતડકા એકસો આઠમું ધર્મજી, નવશે શું શાંતિનાથ રે, કુંથુ અર એક સહસશું સાચે શિવપુર સાથ રે. સમેત છે પા મલ્લિનાથ શત પાંચશું, મુનિ નમી એક હજાર રે; તેત્રીસ મુનિ યુતિ પાસજી, વરીયા શિવ સુખ સાર રે માદા સત્તાવીશ સહસ ત્રણસેં, ઊપરે ઓગણપચાસરે જિન પરિકર બીજા કેઈ પામ્યા શિવપુર વાસ કરે છે સમેત એ વિશે જિન એણે ગિરે, સિદ્ધયા અણસર લેઈ રે, પદ્મવિજય કહે પ્રણમીયે પાસ સામાલનું ચેઈ રેવા
esserer | ઇતિ શ્રી પંડિત પ્રકાંડમુનિવરો પદ્યવિજયગણિ છે
વિરચિત ચૌમાસી દેવવંદન સંપૂર્ણ. Userske
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org