________________
.
૨૧૪
દેવવંદનમાલા
મહોત્સવ, કરે અતિ હર્ષભરાયા છે, જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયા છે. જો
અહીંયાં મોટી શાંતિ એક જણે કહેવી અને બીજા સવ કાઉસગમાં સાંભળે. શાંતિ પૂર્ણ થયા બાદ પારીને પ્રગટ એક લેગસ્સ પૂર્ણ કહે, પછી બેસીને સર્વ જણ તેર નવકાર ગણે. ત્યાર પછી ખમાસમણ પૂર્વક “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર, પુંડરીક ગણધરાય નમોનમઃ' એ પાઠ તેર વખત સર્વ જેને એ કહે પછી પાંચ તીર્થનાં પાંચ સ્તવન કહેવાં તે આ પ્રમાણે –
શ્રી તીર્થાધિરાજશગુંજ્યગિરિવરરતવના
(જસોદા માવડીએ દેશી) જાત્રા નવાણું કરીયે વિમલગિરિ છે જાવ છે એ આંકણી પૂરવ નવાણું વાર શેત્રુંજયગિરિ, ઋષભ જિણંદ સમાસરિયે વિમળ છે ૧કેડિ સહસ ભવ પાતિક ગુટે, શેત્રુંજય સાહમાં ડગ ભરિયે વિમગારા સાત છ દોય અદ્મ તપસ્યા, કરી ચઢીયે ગિરવરિયે
વિમળ છે ૩પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીયે વિમય છે જો પાપી અભવિ નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરિયે વિમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org