________________
પદ્મવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૧૩ પરભાવ વમી છે, જે પ્રભુ અમીજે; પદ્મવિજય નમીજે, આત્મતત્ત્વ રમીજે | નમો ૧૩ |
અહીં અંકિચિ૦ નમુત્થણું કહીને એક લોગસ્સને કાઉસગ્ગ “ચંદે, નિમ્મલયરા, સુધી કરે. એક જણે કાઉસ્સગ પારી ચાર થેયે કહેવી તે આ પ્રમાણે –
થાય–ષભ ચંદ્રાનન વંદનકીજે,વારિણદુઃખ વારે જી; વર્ધમાન જિનવર વલી પ્રણોશાશ્વતનામ એ ચારે જી; ભરતાદિક ક્ષેત્રે મલી હવે, ચાર નામ ચિત્ત ધારે છે, તેણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારે છ ૧ છે ઊર્વ અધો તિછ લોકે થઈ, કેડિ પરસેં જાણે જ છે ઉપર કેડિ બહેતાલીશ પ્રણો, અડવન લખ મન આણે જી; છવીસ સહસ અસી તે ઉપરે બિંબ તણો પરિમાણો જી, અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહાણે જ રા રાયપણી જીવાભિગમે, ભગવતી સૂત્રે ભાખી છે;
જંબુદ્વિપ પન્નત્તિ ઠાણુગે, વિવરીને ઘણું દાખી છે, - વલી અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે
આખી જી; તે જિનપ્રતિમા લોપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખી જીપરા એ જિનપૂજાથી આરાધક ઈશાન ઈંદ્ર કહાયાજી; તેમ સૂરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણ સમુદાયાજી, નંદીશ્વર અલઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org