________________
૨૧૦
દેવવંદનમાલા
:વર નેતા, શાશ્વતાં સુત દેતા મારા મલી નેમિ પાસ, આદિ અમ ખાસ કરી એક ઉપવાસ, વાસુપૂજ્ય સુવાસ; શેષ છ૯ સુવિલાસ, કેવલજ્ઞાન જાસ; કરે વાણું પ્રકાશ, જેમ અજ્ઞાન નાશ પામ્યા જિનવર જગદીશ, જાસ મહટી જગીશ નહિં રાગ ને રીશ, નામીયે તાસ શીશ; માતંગ સુર ઈશ, સેવતે રાતી દિસ; ગુરૂ ઉત્તમ અધીશ; પદ્મ ભાંખે સુશિષ ૪
| શ્રી વર્તમાન જિન સ્તવન છે
શાસન નાયક શિવસુખ દાયક જિનપતિ મારા લાલ પાયક જાસ સુરાસુર ચરણે નરપતિ છે મારા
સાયક કંદર્પ કેરાં જેણે નવિ ચિત્ત ધર્યા છે મારાટ ઢાયક પાતક વૃંદ ચરણ અંગીક્ય છે મારા લાક્ષાયિકભાવે કેવલ-જ્ઞાનદર્શન ધરે છે મારા જ્ઞાયક કાલકના ભાવશું વિસ્તરે છે મારા ઘાયક ઘાસિકમ મર્મની આપદા મારા લાયક અતિશય પ્રાતિહાર્યની સંપદા મારા. મારા કારક ષક થયાં તુજ કે, આતમ તત્ત્વમાં મારા ધારક ગુણ સમુદાય સયલ એકત્વમાં છે મારા છે નારક નર તિરિ દેવ ભમણથી હું થશે મારા કારક જેહ વિભાવ તેણે વિપરીત ભયો મારામારા તારક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org