________________
પદ્રવિજયજી વિરચિત ચોમાસી દેવવંદન ૨૦૯ એ ઠકુરાઈ તુજ કે બીજે નવિ ઘટે રે લો માહો જિનાજી રાગ દ્વેષી દેવી કે, તે ભવમાં અડે રે લે છે માહ૦ ૪ જિનજી પૂજક નિદક દોય કે, તાહરે સમપણે રે લો માહોપા જિનજીકમઠ ધરણપતિ ઉપર, સમ ચિત્ત ગણે રે લો . માહદવા જિનજી પણ ઉત્તમ તુજ પાદ, પદમ સેવા કરે રેલો છે માહ૦ છે જિનજી તેહ સ્વભાવે કે, ભવસાયર તરે રેલો છે માહ૦ ૩ ૭ | શ્રી વર્ધમાન સ્વામી દેવવંદન છે
ચૈત્યવંદન-સિદ્ધારથ સુત નંદિયે, ત્રિશલાનો જાછે; ક્ષત્રિય કુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયે શા મૃગપતિ લંછલ પાઉલે, સાત હાથની કાયા; બહોત્તર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા ારા ખિમાવિજય જિનરાયના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત છે !
થય-મહાવીર સિંદા, રાય સિદ્ધાર્થનંદા; લંછન મૃગંદા, જાસ પાયે સેહંદાસુરનર વરે ઇંદા, નિત્ય સેવા કરંદા; ટાલે ભવસંદા, સુખ આપે અમદા Rા અડ જિનવર માતા, મોક્ષમાં સુખ શાતા; અડ જિનની (જનની) ખ્યાતા, સ્વર્ગ ત્રીજે આખ્યાતા; અડ જિનપ જનેતા, નાક માહેંદ્ર યાતા; સવિ જિનદે. ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org