________________
૨૦૮
દેવવંદનમાલા
|| શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન છે .
(મહારા પાસજી રે લે–એ દેશી) જિનજી તેવીસમો જિન પાસ, આશમુજ પૂરે લે માહરા નાથજી રે લોજિનહિ ભવ પરભવ દરખ, દોહગ સવિ ચરવે રે લેશે માહ૦ છે જિનજી આઠ પ્રાતિહાર્યાશું, જગમાં તું જયેરે લેશે માહો જિનજી તાહરા વૃક્ષ અશોકથી, શેક દૂરે ગયો રે લે છે માહ૦ લા જિનજી જાનું પ્રમાણ ગીર્વાણ, કુસુમ વૃષ્ટિ કરે રે લે છે માત્ર છે જિનજી દિવ્ય ધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લોલ ! માહ૦ છે જિનજી ચામર કેરી હાર, ચલંતી એમ કહે રે લે છે માત્ર છે જિનજી જે નમે અમર પરે તે ભવિ, ઊર્ધ્વગતિ લહે રે લે છે માહ૦ મે ૨ એ જિનપાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચિયે રે લે છે માત્ર છે જિન તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયે રે લોલ માહ જિનજી ભામંડલ શિર પૂછે, સૂર્ય પરે તપે રે લે છે માહ૦ | જિનજી નિરખી હરખે જેહ, તેહનાં પાતક ખપે રે લે માહ૦ પાસા જિન દેવદુંદુભિને નાદ, ગંભિર ગાજે ઘણા રેલે માહો જિનજી ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિપણે રેલો માહલા જિનજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org