________________
પદ્ધવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૭ વામા માત જનમીયા, અહિલંછન જાસાશા અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાયા ! કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આયા રા એક સો વરસનું આખું એ, પાળી પાસ કુમાર; પદ્મ કહે મુકતે ગયા, નમતાં સુખ નિરધાર રે ૩ છે
ય-શ્રી પાસ જિમુંદા, મુખ પૂનમ ચંદા; પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઈંદા; લંછન નાગિંદા, જાસ પાયે સર્વદા સેવે ગુણ વૃંદા, જેહથી સુખકંદા છેલા જનમથી વર ચાર, કર્મ ના અગ્યાર; આગશીશ નિરધાર, દેવે કીધા ઉદાર, સવિ ચોત્રીસ ધાર, પુણ્યના એ પ્રકાર; નમિયે નરનાર, જેમ સંસાર પાર . ર એકાદશ અંગા, તેમ બારે ઉવંગા; ષટ છેદ સુગંગા, મૂલ ચારે સુરંગા દશ પઈન સુસંગા, સાંભલો થઈ એકંગા, અનુયોગ બહુભંગ, નંદીસૂત્ર પ્રસંગા ારા પાસે યક્ષ પાસે, નિત્ય કરતો નિવાસો; અડતાલીશ જાસો, સહસ પરિવાર ખાસ; સહુએ પ્રભુ દાસે, માગતા મેક્ષ વાસે; કહે પદમ નિકાસે, વિધ્ધના વૃંદ પાસો જ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org