________________
પદ્રવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૧૧ તું ભવિ [સવિ] જીવને સમરથ મેં લહ્યો છે મારા ઠારક કરુણારસથી ક્રાધાનલ દહ્યો છે મારા વાચક જેહ ઉપાધિ અનાદિની સહચરી છે મારા કારક જિન ગુણ અદ્ધિ સેવકને બરાબર છે મારા એક વાણી એવી સાંભળી જિન આગમ તણી | મારા૦ છે જાણી ઉત્તમ આશ ધરી મનમાં ઘણી મારા ખાણ ગુણની તુજ પદ પદ્મની ચાકરી રે મારા છે આણ હૈયડે હેજ કરૂં નિજ પદ કરી છે મારા પાપા
પછી જયવીયરાય પૂરા કહેવા. શ્રી શાશ્વતા અશાશ્વત જિન દેવવંદના ચિત્યવંદન-કોડી સાત ને લાખ બેહોત્તેર વખાણું, ભુવનપતિ ચિત્ય સંખ્યા પ્રમાણું; એંશી સો જિનબિંબ એક ચિત્ય ઠામે, નમો સાસય જિનવરા મેક્ષ કામે પકડી તેરશે ને નેવ્યાશી વખાણે, સાઠ લાખ ઉપર સવિ બિંબ જાણે અસંખ્યાત વ્યંતર તણું નગર નામે છે નવો ૨ | અસંખ્યાત તિહાં ચૈત્ય તેમ જ્યોતિષીયે, બિંબ એકશત એંશી ભાંખ્યાં ઋષિયે નમે તે મહા (ઋદ્ધિ) સિદ્ધિ નવનિધિ પામે છે નવો ૩છે વલી બાર દેવકમાં ચૈત્ય સાર, રૈવેયક નવ માંહિ દેહરાં ઉદાર; તિમ અનુત્તરે દેખીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org