________________
૨૦૪
દેવવંદનમાલા ચિત રેણુ વ્રજ, ઉદામ સમીર | ૨ | ત્રીસ હજાર
વરસતણું એ, પાલી આયુ ઉદાર; પદ્મવિજય કહે, શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર રે ૩ છે
થાય-મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે; સવિ સંપત્તિ પામે, સ્વર્ગનાં સુખ જામે; દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે, સવિ કર્મ વિરામે; જઈ વસે સિદ્ધિ પામે છે | શ્રી નેમિનાથ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-મિથિલા નયરી રાજી, વમા સુત સાચે; વિજયરાય સુત છોડીને, અવર મત મા ( ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ; નમિ જિનવરનું હતું, ગુણ ગણ મણિગેહ મારા દશ હજાર વરસતણુએ, પાલ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય રે
થય–નમિયે નમિ નેહ, પુણ્ય થાયે ક્યું દેહ; અઘ સમુદય જેહ, તે રહે નહી રેહ; લહે કેવલ તે; સેવના કાર્ય એહ; લહે શિવપુર ગેહ, કર્મને આણી છેહ છે ૧છે
શ્રી નેમિનાથ જિન દેવવંદના ચૈત્યવંદન-નેમિનાથ બાવીશમાં, શિવદેવી માય; સમુદ્રવિજય પૃથિવીપતિ જે પ્રભુના તાયાના દશહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org