________________
પદ્ધવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૦૫ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર | ૨. સૌરીપુર નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન. જિન ઉત્તમ પદ પદમને, નમતાં અવિચલ ઠાણા ૩.
થાય-રાજુલ વર નારી,રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી. કેવલશ્રી સારી, પામીયા ઘાતિ વારી મેશા ત્રણ જ્ઞાન સંયુત્તા, માતની કુખે હુંતા; જનમે.
પુરુહંતા, આવી સેવા કરંતા; અનુક્રમે વ્રત કરંતા, પંચ સમિતિ ધરંતા; મહિયલ વિચરંતા, કેવલી વરંતા રા સવિ સુરવર આવે,ભાવના ચિત્ત લાવે; ત્રિગડું સોહાવે, દેવઈદો બનાવે; સિહાસન ઠાવે,
સ્વામીના ગુણ ગાવે તિહાં જિનવર આવે,તત્તવાણી સુવે કી શાસન સુરી સારી અંબિકા નામ ધારી જે સમકિતિ નર નારી, પાપ સંતાપ વારી: પ્રભુ સેવાકારી, જાપ જપીયે સવારી, સંઘ દુરિત નિવારી, પદમને જેહ પ્યારી ૪ || શ્રી નેમિનાથ જિન સ્તવન છે
(આ જમાઈ પ્રાહુણા, જયવંતા-એ દેશી) - નિરખેનેમિનિણંદને, અરિહંતાજીરાજિમતી
૧. ઇદ્રો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org