________________
પદ્ધવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૨૦૩
થાય–અર જિનવર રાયા, જેહની દેવી માયા સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયાસમવસરણ વિરચાયા, ઇંદ્ર ઇંદ્રાણી ગાયા. ૧ છે શ્રી મલિનાથ જિન દેવવંદના
ચૈત્યવંદન-મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયરી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી ઘા તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય, લંછન કલશ મંગલકરૂ, નિર્મમ નિરમાય પારા વરસ પંચાવન સાહસનું એ, જિનવર ઉત્તમ આય; પદમ વિજય કહે તેહને, નમતાં શિવસુખ થાયારૂા.
થાય- મલિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે; ઇંદ્રિય ગણું દમિય, આણ જિનની ન કમીયે; ભવમાં નવિ ભમિયે, સર્વ પરભાવ વમીયે; જિન ગુણમાં રમી, કર્મ મલ સર્વ ધમીયે છે ૧ |
શ્રી મુનિસુવત જિન દેવવંદના ચૈત્યવંદન-મુનિસુવ્રત જિન વીશમા, કછપનું લંછન; પદ્દમા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન . રાજગૃહી નયરી ધણું, વીશ ધનુષ શરીર કર્મ નિકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org