________________
૨૦૨
દેવવંદનમાલ..
છે ૬ કબ દેખું ભાવ એ ભાવે કે છે અને એમ હેશ ઘણી ચિત્ત આવે કે છે અને શ્રી જિન ઉત્તમ પરભાવે કે છે અને કહે પદ્મવિજય બની આવે કે | અ | ૭ | છે શ્રી કુંથુનાથ જિન દેવવંદના
ચૈત્યવંદન-કુંથુનાથ કામિત દીયે, ગજપુરને રાય, સિરિ માતા ઉર અવતર્યો, સૂર નરપતિ તાય મન કાયા પાંત્રીશધનુષની, લંછન જાગ; કેવલ જ્ઞાનાદિક ગુણો, પ્રણમે ધરી રાગ છે ૨. સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીયે, ભાવે શ્રી જિનરાય રે ૩.
થાય-કુંથે જિનનાથ, જે કરે છે સનાથ; તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ એહનો તજે સાથ; ભાવલ દીયે બાથ; તરે સુર નર સાથ, જે સુણે એક ગાથ ૧.
છે શ્રી અરનાથ જિન દેવવંદના
ચૈત્યવંદન-નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ; દેવિ માતા જનમીયે, ભવિજન સુખકંદ છે ? છે લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીશ; સહસ ચોરશી વરષનું, આય જાસ જગીશ ને ૨ અરુજ અજર અર જિનવરૂ એ, પામ્યા ઉત્તમ ઠાણ; તસ પદ પદ્દમ આલંબતાં, લહીયે પદ નિરવાણ રે ૩/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org