________________
પદ્યવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન || શ્રી અનંતનાથ જિન દેવવંદના
ચૈત્યવંદન-અનંત અનંત ગુણ આગર, અયોધ્યા વાસી; સિંહસેન નૃપ નંદનો, થયે પાપ નિકાસી ! ૧ સુજસા માતા જનમીયો, ત્રીશ લાખ ઉદાર; વરસ આઉખું પાલીયું, જિનવર જયકાર | ૨ | લંછન સિંચાણા તણું એ,કાયા ધનુષ પચાસ; જિન પદ પદ્દમ નમ્યા થકી, લહીયે સહજ વિલાસ છે ૩
થાય-અનંત અનંતનાણી, જાસ મહિમા ગવાણી; સુરનર તીરિ પ્રાણ સાંભલે જાસ વાળુ, એક વચન સમજાણ; જેહ સ્યાદ્વાદ જાણી; તર્યા તે ગુણ ખાણી, પામીયા સિદ્ધિ રાણી૧ | શ્રી ધર્મનાથ જિન દેવવંદના
ચિત્યવંદન-ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત; વજી લંછન વજી નમે, ત્રણ ભુવન વિખ્યાત છે ૧દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુપિસ્તાલીશ; રત્નપુરીને રાજી, જગમાં જાસ જગીશા ૨ . ધર્મ મારગ જિનવર કહીએ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદ પમ તણી સેવા કરે નિરધાર | ૩ | ન થાય-ધરમ ધરમ ઘોરી, કર્મના પાસ તેરી કેવલ શ્રી જેરી, જે ચોરે ન ચેરી; દર્શન માં છોરી, જાય ભાગ્યા સટેરીફ નમે સુરનરકેરી, તે વરે સિદ્ધિ ગોરી ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org