________________
૧૯૮
દેવવંદ્યનમાલા
મર્હિષ લ‘છન જિન ખારમા, સિત્તેર ધનુષ પ્રમાણ; કાયા આય વરસ વલી, મહેાંત્તેર લાખ વખાણુ રા સંધ ચતુવિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય ॥ ૩ ॥
થાય-વિશ્વના ઉપગારી, ધના આદિકારી; ધના દાતારી, કામક્રોધાદિ વારી; તાર્યાં નરનારી, દુઃખ દાહગ હારી; વાસુપૂજ્યનિહારી, જાઉં હું નિત્ય વારી ॥ ૧॥
II શ્રી વિમલનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન–કપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર કૃતવર્મા નૃપફુલ નભે;ઉગમીયા દિનકાર ॥૧॥ લંછન રાજે વરાહનુ', સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખદાય [સુખ સમુદાય]॥ ૨ ॥ વિમલ વિમલ પાતે થયા એ, સેવક વિમલ કરેહ; તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, સેવું ધરી સસનેહ ॥ ૩ ॥
થાય—વિમલ જિન જુહારા, પાપ સંતાપ વારે; શ્યામાં. મહારા, વિશ્વે કીતિ વિકારે; યાજન વિસ્તારા, જાસ વાણી પ્રસારા; ગુણગણ આધારે, પુણ્યના એ પ્રકારેા ॥ ૧ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org