________________
પદ્ધવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૯૭ માયા ટાલીને, લલ્લા પંચમ નાણ છે ૨શ્રીવત્સ લંછન સુંદર એક પદપક્રમે રહે જાસ; તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ પે ૩ છે
થાય–શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી; પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી; ભવિ શિવસુખ કામી, પ્રણમયે શીશ નામી છે છે શ્રી શ્રેયાંસનાથ જિન દેવવંદના
ચેત્યવંદન-શ્રીશ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય, વિષ્ણુ માતા જેહની,એંશી ધનુષ્યની કાય ના વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય; ખગી લંછન પદક જે, સિંહપુરીને રાય ૨. રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદ પદ્મને, નમતાં અવિચલ થાન છે તો
થાય-વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત; પ્રભુના અવદાત, તીન ભુવનમેં વિખ્યાત; સુરપતિ સંઘાત, જસ નિકટ આયાત કરી કર્મને ઘાત; પામીયા મોક્ષ સાત ૧
| શ્રી વાસુપૂજ્ય જિન દેવવંદન છે - ચૈત્યવંદન-વાસવ વંદિત વાસુપૂજ્ય,ચંપાપુરી ઠામ; વાસુપૂજ્ય કુલ ચંદ્રમા,માતા જયાનામાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org