________________
૧૯૬
દેવવંદનમાલા
ચંદ્રપ્રભુ જિન આઠમા એક ઉત્તમ પદ દાતાર, પદ્મવિજય કહે પ્રણમીયે, મુજ પ્રભુ પાર ઉતાર છે ૩.
થાય-સેવે સુરવર વૃંદા, જાસ ચરણારવિંદા; અમ જિનચંદા, ચંદ વણે સોહેંદા; મહસેન નૂપ નંદા, કાપતા દુઃખદંદા; લંછન મિષ ચંદા,પાય માનું સેવિંદાજે ૧ | શ્રી સુવિધિનાથ જિન દેવવંદના
ચૈત્યવંદન-સુવિધિનાથ નવમાનમું, સુગ્રીવ જસ તાત; મગર લાંછન ચરણે નમું, રામા રૂડી માતા આયુ બે લાખ પૂરવતણું, શત ધનુષની કાય; કાકંદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય ર તે ઊત્તમ વિધિ જેહથી લડ્યો એ, તેણે સુવિધિ જિન નામનામતાં તસ પદ પદમને, લહિયે શાશ્વત ધામ છે ?
થાય-નરદેવ ભાવ, જેની સારે સેવે જેહ દેવાધિદેવ,સાર જગમાં જવું મે જોતાં જગાએહવો, દેવ દીઠી ન તેહવા; સુવિધિ જિન જેવો, મોક્ષ દે તતખે છે ૧છે
શ્રી શીતલનાથ જિન દેવવંદન ચૈત્યવંદન-નંદા દઢરથ નંદન,શીતલ શીતલનાથ; રાજા ભદિલપુરત, ચલવે શિવ સાથ આપા લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ, કાયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org