________________
પદ્મવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન
૧૯૫
થાય-અઢીશું ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા; સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા; કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા સેવે સુર રાયા, મોક્ષનગરે સધાયા ૧છે
છે શ્રી સુપાસ જિન દેવવંદન છે ચૈત્યવંદન-શ્રી સુપાસ જિણંદ પાસ, ટાલ્યો ભવ કેરે; પૃથિવી માત ઉરે જો, તે નાથ હમેરે છે ૧૫ પ્રતિષ્ઠિત સુત સુંદરુ, વાણારસી રાય વિશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય ારા ધનુષ બસં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર; પાદપક્રમે જસ રાજતો, તાર તાર ભવ તાર . ૩
થાય-સુપાસ જિન વાણી, સાંભલે જેહ પ્રાણી; હૃદયે પહેચાણી; તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણું, સૂત્રમાં જે ગુંથાણું; ષ દ્રવ્યશું જાણ, કમર પીલે જયું ઘાણી ૧૫
છે શ્રી ચંદ્રપ્રભ જિન દેવવંદન છે
ચૈત્યવંદન-લક્ષ્મણે માતા જનમીયે, મહસેન જસ તાય; ઉપતિ લંછન દીપ, ચંદ્રપુરીને રાય છે ૧દશ લખ પૂરવ આઉખું,ઢસો ધનુષની દહ; સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સનેહ | ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org