________________
૧૯૪
દવવંદનમાલા થાય-સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વા થયો હીરે જાગે, મોહને દેઈ તમાચો, પ્રભુ ગુણગણ મા, એહને ધ્યાને રા; જિનપદ સુખ સાચે, ભવ્ય પ્રાણી નિકા. ૧છે || શ્રી સુમતિનાથ જિન દેવવંદન
ચિત્યવંદન-સુમતિનાથ સુëકરૂ, કેસલ્લા જસ નયરી મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી | ૧ કૌચ લંછન જિન રાજિયા, ત્રણસેં ધનુષની દેહ; ચાલીસ લાખ પૂરવતણું, આયુ અતિ ગુણગેહ છે ૨ . સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધક તસ પદ પદ્મ સેવા થકી, લહો સુખ અવ્યાબાધ છે ૩.
થાય-સુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઈ; મેરૂ ને વલી રાઈ એર એને તુલાઈ ક્ષય કીધાં ઘાઈ, કેવલજ્ઞાન પાઈ નહિં ઊણિમ કાંઈ, સેવિયે તે સદાઈ ના
છે શ્રી પદ્મપ્રભ જિન દેવવંદન ચિત્યવંદન-સંબીપુર રાજિયા, ઘર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામયી, સુસીમા જસ માય ત્રીસ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી; ઘનુષ અઢીશું દેહડી, સવિ કમને ટાલી ૨ પઘલંછન પરમેશ્વરૂ એ, જિનપદ પદ્મની સેવ, પદ્મવિજય કહે કીજિએ, ભવિજન સહુ નિતમેવ ૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org