________________
પદ્ધવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૩ અરવિંદ, જાસ સેવે સૂરી; લહે પરમાણુ દ સેવના સુખ કંદ છે ૧.
શ્રી સંભવનાથ જિન દેવવંદન છે ચૈત્યવંદન-સાવત્થી નયરી ધણી, શ્રી સંભવનાથ જિતારિ નૃપ નંદને, ચલવે શિવ સાથ : ૧ સેનાનંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહમાન, પ્રણમો મનરંગે છે ૨ | સાત લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય, તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય છે ૩ છે
થાય-સંભવ સુખદાતા, જેહ જગમાં વિખ્યાતા ષડુ જીવના ત્રાતા, આપતા સુખશાતા; માતા ને ભ્રાતા, કેવલજ્ઞાન જ્ઞાતા; દુઃખ દેહગ ત્રાતા, જાસ નામે પલાતા એ છે | શ્રી અભિનંદન જિન દેવવંદન છે
ચિત્યવંદન-નંદન સંવર રાયને,ચોથા અભિનંદન; કપિ લંછન વંદન કરે, ભવદુઃખ નિકંદન ના સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિન રાય; સાડાત્રણસેં ધનુષમાન, સુંદર જસ કાય . ૨. વિનિતાવાસી વંદીયે એ, આયુ લખ પંચાસ; પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. ૩
દે. ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org