________________
૧૯
દેવવંદનમાલા આસ્વાદ તેહથી પ્રતિહત તેહ, માનું કઈ નવિ કરે, જગમાં તેમશું રે વાદ ારા વિગર ધેાઈ તુજ નિરમલી, કાયા કંચનવાન; નહિં પ્રસ્વેદ લગાર, તારે તું તેહને, જેહ ધરે તાહરૂં રે ધ્યાનારા રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોઈ રુધિર આમિષથી, રાગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય છે અને શ્વાસે શ્વાસ કમલ સમો, તુજ લેકોતર વાત; દેખે ન આહાર નિહાર, ચરમચક્ષુ ધણું, એહવા તુજ અવદાત પા ચાર અતિશય મૂલથી, ઓગણીસ દેવના કીધ; કર્મ ખખ્યાથી અગ્યાર ત્રીસ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધાદા જિન ઉત્તમ ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગપદ્મવિજય કહે એહ, સમય પ્રભુ પાલજ,જિમ થાઉં અક્ષય અભંગાણા | શ્રી અજિતનાથ જિન દેવવંદન
ચૈત્યવંદન-અજિતનાથ પ્રભુ અવતર્યા, વિનીતાને સ્વામી જિતશત્રુ વિજયા તણે નંદન શિવગામી
૧. બહોતેર લાખ પૂરવતણું, પાલ્ય જિણે આય; ગજલંછન લંછન નહિ, પ્રણમે સુરરાય પારા સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ; પાદ પદ્મતસ પ્રમીયે, જિમ લહીયે શિવગેહ છે ૩ છે
થાય-વિજયા સુત વંદો, તેજથી ક્યું દિણ દ; શીતલતાએ ચંદે, ધીરતાએ ગિરિ, મુખ જિમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org