________________
પદ્માવજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૯૧
ચૈત્યવંદન-આદિદેવ અલવેસરૂ,વિનીતાને રાય; નાભિરાયા કુલ મંડણ,મરૂદેવા માય લા પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમદયાળ; ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ વિશાલાર વૃષભ લંછન જિન વૃષધરૂ એ, ઉત્તમ ગુમ મણિ ખાણ; તસ પદ પદ્મ સેવન થકી, લહીએ અવિચળ ડાણ ૩ છે
થયઆદિ જિનવર રાયા, જાસ સેવન કાયા; મરૂદેવી માયા ઘેરી લંછન પાયા જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા કેવલ સિરિ રાયા, મોક્ષનગરે સધાયા લા વિજિન સુખકારી,મેહ મિથ્યા નિવારી,દુર્ગતિ દુઃખ ભારી શેક સંતાપ વારી શ્રેણી ક્ષપક સુધારી,કેવલાનંત ધારી; નમીયે નર નારી, જેહ વિશ્વોપકારી મારા સમવસરણે બેઠા,લાગે જે જિનજી મીઠા; કરે ગણપ પઈલ, ઇંદ્ર ચંદ્રાદિ દીઠા દ્વાદશાંગી વરિ, ગુંથતા ટાલે રિફા; ભવિજન હાય હિદુ, દેખી પુણે ગરિધારા સુર સમકિતવંતા, જેહ રુદ્ધ મહંતા; જેહ સજજન સંતા, ટાલિયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિદન વારે દૂરંતા; જિન ઉત્તમ ગુણુતા, પદ્મને સુખ દિંતા છે
સ્તવન–પ્રથમ જિસેસર પ્રણમીયે, જાસ સુગધીરે કાય; કલ્પવૃક્ષ પરે તાસ, દ્રિાણું નયન જે ભંગારે લપટાય છે રેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org