________________
૨૦૦
દેવવંદનમાલા | શ્રી શાંતિનાથ જિન દેવવંદના
ચિત્યવંદન-શાંતિ જિનેસર સલમા, અચિરા સુત વંદે, વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદો શા મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણુ હOિણા ઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણી ખાણ સારા ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચરિંસ સઠાણ વંદન પદ્મ ક્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ ૩ |
થાય-વંદો જિન શાંતિ, જાસ સોવન્ન કાંતિ ટાલે ભવ ભ્રાંતિ, મેહ મિથ્યાત્વ શાંતિ, દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ ધરતા મન ખાંતિ, શેક સંતાપ વાંતિ. ૧છે દોય જિનવર નીલા, દોય છેલા સુશીલા; દેય રક્ત રંગીલા, કાઢતા કર્મ કલા; ન કરે કઈ હીલા, દેય શ્યામ સલીલા સેલ સ્વામિછ પીલા, આપ મેક્ષ લીલા છે ૨. જિનવરની; વાણી, મેહવલ્લી કૃપાણી; સૂત્રે દેવાણી; સાધુને યોગ્ય જાણ; અરથે ગુથાણી, દેવ મનુષ્ય પ્રાણી; પ્રણમે હિત આણી, મોક્ષની એ નિશાણી રે ૩ વાઘેસરી દેવી, હર્ષ હિયડે ધરેવી; જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરવી, જે નિત્ય સમરેવી, દુઃખ તેહનાં હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ એવી છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org