________________
વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન
નાથ એમ વીશ મલીયા રે । સ॰ ૫ ૫ ૫ મુક્તિ વર્યાં પ્રભુ ઇણુ ઠામે, વીશે ટુકે અભિરામે; વીસ જિનેશ્વરને નામે રે ! સ॰ ॥૬॥ ઉત્તર દૅિશ એરવત માંહિ, શ્રી સુપ્રતિષ્ટ ગિરિ જયાંહિ; સુચંદ્રાર્દિક વીસ ત્યાંહિ રે ! સ॰ ॥ ૭ ૫ ઇમ દશ ક્ષેત્રે વીસ લહ્યા, એક એક ગિરિવર સિદ્ધ થયા; તીક્થાગાલી પયત્ને કહ્યા રે સનાડા રત્નત્રયી જેહથી લહીએ, ભવજલ પાર તે નિરવહિએ; સજ્જન તીરથ તસ કહીયે રે !! સ ાલ્યા કલ્યાણક એક જિહાં થાય, તે પણ તીરથ કહેવાય; વીશ જિનેશ્વર શિવ જાય રે ! સા તેણે એ ગિરિવર અભિરામ,મુનિવર કાર્ડિં શિવ ડામ; શિવ વજ્ર ખેલણ આરામ રે ! સ૦ ૫૧૧૫ મુનિવર સૂત્ર અર્થ ધારી, વિચરે ગગન લબ્ધિ પ્યારી; દેખી તીરથ પયચારી હૈ !! સ૦ ૧૨ !! સમ્મેતશિખર સુપ્રતિષ્ઠ તણી, વણા પૂજન દુ:ખ હરણી; ઘેર બેઠાં શિવ નિરસણી રે ! સ૦ ૫ ૫ ૧૩ । દર્શને જસ દર્શન વરીએ, સહી શુભ સુખ દુઃખડાં હરીએ; વીરવિજય શિવમદિરીયે રે ! સના ૧૪૫
ઇતિ પંડિત વીરવિજયકૃત ચૌમાસી દેવવંદના
Jain Education International
For Personal & Private Use Only
૧૮૯
=
www.jainelibrary.org