________________
દેવવંદનમાલા
-જી, પૂરે ઝષભ વીર પાઠરે ચઉટ છે ૪ ૪ષભ અજીત પૂર્વે રહ્યા છે, એ પણ આગમ પાઠ રે, આતમ શકતે કરે જાતરા છે, તે ભવ મુક્તિ વરે હણી આઠરે છે ચઉટ છે ૫ દેખે અચંબ શ્રી સિદ્ધાચળે છે, હવા અસંખ્ય ઉદ્ધાર રે; આજ દિને પણ ઈર્ણ ગિરિજી, ઝગમગ ચિત્ય ઉદાર રે ચઉ૦ ૬ છે રહેશે ઉત્સર્પિણ લગેજી, દેવ મહિમા ગુણ દાખ રે; સિંહનિષદ્યાદિક થિરપણે જી, વસુદેવહિડિની સાખરે ચઉગાહ કેવલી જિનમુખમેં જ, સુણ્યો છે, ઈણ વિધે પાઠ પડાય રે; શ્રીગુભવીર વચન રસે છે, ગાયો ઋષભ શિવ ડાયરે છે ચઉ૦ મે ૮ | શ્રી સમેતશિખર ગિરિતીર્થ સ્તવના
નામ સુણત શીતલ શ્રવણ, જસે દર્શન શીતલ નયનાં સ્તવન કરત શીતલ વયણ રે ૧ | સમેત શિખર ભેટ અલજે, મુજ મન બહુ ભવિ સાંભળજે રે; અનુભવ મિત્ર સહિત મલજો રે સ | જંબૂદ્વિીપ દાહિણ ભરતે, પૂરવ દેશે અનુસરત, સમ્મતશિખર તીરથ વરતે રે. સવારે ૩ છે જસ દર્શન ઘન કર્મ દહે, દિનકર તાપ ગગન વહે; શખી વસી પદમ વિનાશ લહેરે છે સત્ર | ૪ | અજિતાદિક દશ શિવ વરીયા,વિમલાદિ નવ ભવ તરિયા; પાર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org