________________
વીરવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૮૩ અગિયારસે સિત્તેર વૃત્તવૈતાઢયે વીશ કેશ,દીહ અર્કવિત્થર; ધણુ સય ચઉદશ ચાલીસ, ઉચપણે અવધાર | ૧૦ | નંદીશ્વરવિદિશે સક્કી-શાણ પ્રિયા આઠ આ; તસ નયરે તીછે સવિ [બત્તી]દુત્રીસ સંય ગુણ સાઠક ત્રિભુવન માંહે દેહરાં, સગવન લખ એડ કડિ; દોયસ ખ્યાસી હેવે સુણો, બિંબ નમું કર જોડી . ૧૧ | તેરસે નેવ્યાસી કેડિ, સાઠ લાખ અસુરાઈ જાણ; તિગ લખ સહસ એકાણું, ત્રણશે. વીશ તીર છે પ્રમાણ એકસો બાવન કેડિ, ચોરાણું લાખ સમેત; સહસ ચુઆલીસ સગ સય, સાઠ વિમાનિક ચિત્ય ૧૨ છે પન્નરશેદચત્ત કડી, અડવન્ચ લાખ સુહાય, છત્રીશ સહસ ને અયસી, ત્રિભુવન બિંબ કહાય; ચઉમાસી દિન ચિંતિએ, ચતુરાભિધ નિજ ચિત્ત; જો હોત વિદ્યા લબ્ધિ તો, વીરવિજય નમે નિત્ત ૧૩ |
પછી જયવીયરાય સંપૂર્ણ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શાશ્વતા અશાશ્વત જિન આરાધનાથ કાઉસ્સગ કરૂં? ઈચ્છે ! શાશ્વતા અશાશ્વતા જિન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ ઉસસિએણું કહી પૂર્ણ ચાર લેગસ્સને કાઉસ્સગ કરી મટી શાંતિ સાંભળી, પારીને એક લેગસ્સ પ્રગટ કહે. પછી તેર વાર નવકાર ગણી “શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, અષ્ટાપદ આદીશ્વર - પુંડરીક ગણધર, ભગવાનને નમે જીણણું” એ
પાઠ તેર વખત (ખમાસમણ પૂર્વક) કહે. પછી બેસીને પંચ તીર્થના પાંચ સ્તવને કહેવાં તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org