________________
૧૮૪
દેવવંદનમાલા
તીર્થાધિરાજ સિદ્ધાચલજીનું સ્તવન છે
(શીતલ જિન સહજાનંદીએ દેશી) વિમલાચલ વિમલા પાણી, શીતલ તરૂ છાયા ઠરાણી, રસધક કંચન ખાણી, કહે છે સુણે ઇંદ્રાણ
૧સનેહી સંત એ ગિરિ સે; ચઉદ ક્ષેત્રમાં તીર્થ ન એ છે સ છરી પાલી ઉલ્લસીએ, છે અમ કાયા કસીએ, મહ મલ્લની સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ પાસવરા અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે હિમગિરિ હેઠે હરીએ પાછલ પ્રદક્ષિણ ફરીએ, ભવજલધિ હેલા તરીઓ પાસવો શિવમંદિર ચઢવા કાજે, સોપાનની પંતિ વિરાજે ચઢતાં સમકિતિ છાજે, દૂરભવ્ય અભવ્ય તે લાજે સવા કા પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરંતા; પરમાતમ ભાવ ભજતા, સિદ્ધાચલ સિદ્ધા અનંતા | સ પ . ષટમાસી ધ્યાન ધરાવે, શુક રાજા તે રાજ્યને નિપાવે; બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે પાસ દા પ્રણિધાને ભજે ગિરિ જાશે, તીર્થકર નામ નિકા મહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ સાચો સ ૭ છે શ્રી ગિરનારજી તીર્થનું સ્તવન છે | (જાત્રા નવાણું કરીએ વિમલગિરિ–એ દેશી) સહસાવન જઈવસીએ, ચાલોને સખી સહસાવન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org