________________
૧૮૨
દેવવંદનમાલા
અશેક ઘરમ-વજ, વાવપુફખરિણી જ્યાંહી; ભવન, ભવન પ્રતિ પડિમા, અષ્ટોતર શત માંહી રે ૩. પંચ સયાં ધન મટી, પડિમા લઘુ સાત હાથ; મણિપીઠે દેવદે, સિંહાસન બેઠા નાથ; છત્ર ધરે એક ચામર, ધારી પડિમા દોય; નાગ ભૂઆવલી જમુખા, કુડધરા દોય છે ૪ છે જેઈસ વ્યંતર કલ્પ-નિવાસી ભવણ નિકાય, ઉપપતિ અભિષેકાડલંકારા વ્યવસાય સભા સુધર્મા પંચમી, મંડપ પકે જુત્ત; પ્રત્યેકે તિદુવાર, જિનઘર જિન અદભુત છે પ છે જેઇસાદિક માંહિ શુભ પ્રત્યેક બાર; પ્રત્યેક પ્રતિમા નતિ કરીયે નિત્ય સવાર; શુભ સભાશુ ગણતાં, સાસય પડિમા સાઠ; ચેઇઅ બિંબ મિલતાં ભવણે અસિ સૌ પાઠ ૬ છે શત પંચાસ બહુત્તિર, જન કહીયે જેહ; લાંબાં પહેલાં ઊંચા, અનુક્રમે કવિએ તેહ; સ્વર્ગ નંદીશ્વર કુંડલ, રૂચકે ભવન પ્રમાણુ, તીસ કુલ ગિરિ દશ કુર, મેરૂવને અતિયાણાહ અયસી વખારે જિન ઘર, ગજદંતાયે વીશ, મણુએ નગે પુકારે ચાર ચાર સુજગશ, પૂર્વવિહીત પરિમાણથી, અદ્ધ પ્રમાણે જાણ, તેહથી અદ્ધ પ્રમાણે નાગાદિ પરિમાણ છે ૮. તેથી વ્યંતર અરધા ચાલીસ દિગ્ગજ સારે; અયસી કહે કંચનગિરિ દેહરાં એક હજાર સિત્તેર મહાનઈ દીર્ઘ, વૈતાઢયે એકસો સિત્તર, ત્રણસે અયસી કેડે, જિન વચને નહિ ફેર છે ૯. વીશ જમગ પંચ ચૂલા, જિનઘર પડિમા પર) ઘેર, જંબુ પમુહ દશતએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org