________________
વિરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૮૧ ભાગ પ્રમાણે છે ૧ ઊáલેક જિનબિંબ ઘણેરાં, ભવનપતિમાં ઘર ઘર દેહરા વ્યંતર જ્યોતિષી તિછે અનેરાં, ચાર શાશ્વત નામ ભલેરાં મારા ભરતાદિક જે ક્ષેત્ર સુહાવે, કાલત્રિકે જે અરિહા આવે, ચાર નામ એ નિશ્ચય થાવે, અંગ ઉવંગે વાત જણાવે છે ૩ પંચકલ્યાણકે હર્ષ અધુરે, નંદીશ્વર દ્વીપે જઈ પૂરે; હર્ષ મહત્સવ કરત અઈ દેવ દેવી શુભ વીર વધાઈ છે ૪
પછી બેસી નમુથુ જાવંતિ ચેઈ ખમા દઈ જાવંત કેવિ સાહૂળ નમેહંત કહી સ્તવન કહેવું. શ્રી શાશ્વતા અશાશ્વત જિન સ્તવના
(રાગ ફગ. દેવા ગબ્બ-એ દેશી) સાસય પડિમા સુંદર,જિનઘર કહેશું તેહ,ચારણ મુનિવર વંદી, ભગવઈ માંહે જેહઃ ઊર્ઘલેકે ચુલસી લખ,સહસ સત્તાણું ત્રેવીશ,સાત કોડિ લખ બિસ્તર, ભુવણે ચૈત્ય ગણીશ છે ૧જે વણેસ અસંખા, કુંડલ રૂચકે ચાર; નંદિસર વર બાવન, એ સાઠે ચઉ બાર; તિવારા શેષ જિનઘર, દ્વાર દ્વાર તિહાં દીઠ; મુખમંડપ, રંગમંડપ સખરી મણિમય પીઠ છે ર છે તસ (આગલ) ઉપર વર શુભે, ચિહું દિશિ પડિમા ચાર તદનંતર મણિપીઠ, યુગલ વરતે સુખકાર; વૃક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org