________________
૧૭૭
વીરવિજયજી વિરચિત ચૌમાસી દેવવંદન નવ નેમીશ્વર નમન કરજે, પાસ પ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે; અજિતાદિક જિન શેષ રહી છે, ત્રણ્ય ત્રણ્ય ભવ સઘળે ઠવીજે, ભવ સમકિતથી ગણી જે; જિન નામબંધ નિકાચિત કીજે, ત્રીજે ભવ તપ ખંતી ધરજે, જિનપદ ઉદયે સિઝે પર આચારાંગ દે અંગ અગ્યાર, ઉવવાઈઆદે ઉપાંગ તે બાર, દશ પન્ના સાર; છે છેદ સૂત્ર વિચિત્ર પ્રકાર, ઉપગારી મૂલ સૂત્ર તે ચાર, નંદી અનુયોગદ્વાર એ પીસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીયે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર; વિષય ભુજગિની વિષ અપહાર, એ સમ મંત્ર ન કો સંસાર, વીરશાસન જયકાર છે ૩ નકુલ બીજોરે દોય કર ઝાલી, માતંગસુર શામકાતિ તેજાલી, વાહન ગજ શુંઢાલી; સિંહ ઉપર બેઠી રહીયાલી, સિદ્ધાયિકા દેવી લટકાલી, હરિતાભા ચાર ભૂજાલી; પુસ્તક અભયા જિમણે ઝાલી, માતુલિંગ ને વીણા રસાલી, વામ ભુજા નહિ ખાલી; શુભ ગુરૂ ગુણ પ્રભુ ધ્યાન ઘટાલી, અનુભવ નેહશું દેતી તાલી,વીર વચન ટંકશાલી છે ૪ો ઇતિ છે | તીર્થપતિ શ્રી વર્ધમાન જિન સ્તવન
(રાગ બંગાલ) - ' ત્રિશલાનંદન ચંદન શીત, દર્શન અનુભવ કરીયે નિત્ય સ્વામી સેવીએતુમ દર્શનથી અલગા જેહ,વલ
દે. ૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org